Navyug Arts College

Department of Statistics

News
 જે ઉમેદવાર જુનિયર કલાર્ક વર્ગ-3 પાર્ટ-૨ પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારોનું PART-II EXAM PROVISONAL ANSWER KEY SET- A-B-C-D તથા વાધા અરજી 12-05-2026 ના રોજ મુકવામાં આવેલ હતી. જેની મુદત તા. ૧૬/૦૫/૨૦૨૬ સુધી લંબાવવા માં આવી છે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.જે ડાઉનલોડ કરવા માટે Media ઉપર ક્લિક કરી Download માં જઈ Junior Clerk Class-III PART-I-II EXAM MATERIAL નામનું Folder ઓપન કરી ડાઉનલોડ કરી લેવું. : REWISE JUNIOR CLERK PART-II QUERI APPLICATION FORM AND PROVISONAL ANSWER KEY SET- A-B-C-D 15-05-2026            બી.એ.સેમેસ્ટર-3-6 (NEP & NON-NEP / ATKT) વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુનિ પરીક્ષા તા. ૦૨/૦૩/૨૦૨૬ ના રોજથી શરૂ થઈ રહી છે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ અને બેઠક વ્યવસાથા કોલેજ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી: UNI. EXAM START FOR B.A.SEM-III - VI (NEP & NON-NEP-ATKT) MARCH-2026