Navyug Arts College

B.A.SEM-1 & M.A.SEM-1 (NCF-NEP - REGULAR / ATKT STUDENTS) તા.૨૬/૧૧/૨૦૨૬ થી શરૂ થતી યુનિવસિર્ટી પરીક્ષામાં આપ સર્વે સફળ થાવ એવી સમગ્ર કોલેજ પરિવાર આપને શુભેચ્છા પાઠવે છે. પરીક્ષાખંડમાં આઇ-કાર્ડ ફરજિયાત સાથે લાવવાના રહેશે નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તેમજ પરીક્ષાનું ટાઈમ ટેબલ કૉલેજ નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

બી.એ.સેમેસ્ટર-૧ અને એમ.એ.સેમેસ્ટર-૧ યુનિ. પરીક્ષા શરૂ તા. ૨૬/૧૧/૨૦૨૬ થી....