Navyug Arts College

Department of Psychology

News
 બી.એ.સેમ-૧ અને એમ.એ.સેમ-૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, આપણી કૉલેજની આતરિક મૂલ્યાંકન પરીક્ષા તા.૦૧/૧૦/૨૦૨૬ થી શરૂ ચાલી રહી છે. આ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી અનિવાર્ય કારણસર ગેરહાજર હોય તેવા વિદ્યાર્થીઓ માટે Extra Test તા.૧૨/૧૦/૨૦૨૬ ના રોજ થી લેવામાં આવશે. પરીક્ષાખંડમાં આઇ-કાર્ડ ફરજિયાત સાથે લાવવાના રહેશે નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તેમજ પરીક્ષાનું ટાઈમ ટેબલ કૉલેજ નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.: બી.એ.સેમ-૧ અને એમ.એ.સેમ-૧ Extra Test તા.૧૨/૧૦/૨૦૨૬ ના રોજ થી લેવામાં આવશે            B.A.SEM-1 & M.A.SEM-1 (REGULAR STUDENTS) તા.૦૧/૧૦/૨૦૨૬ થી શરૂ થતી કૉલેજ ઇન્ટરનલ પરીક્ષામાં આપ સર્વે સફળ થાવ એવી સમગ્ર કોલેજ પરિવાર આપને શુભેચ્છા પાઠવે છે. પરીક્ષાખંડમાં આઇ-કાર્ડ ફરજિયાત સાથે લાવવાના રહેશે નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તેમજ પરીક્ષાનું ટાઈમ ટેબલ અને પરીક્ષાની બેઠક વ્યવસ્થા કૉલેજ નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.: બી.એ.સેમેસ્ટર-૧ અને એમ.એ.સેમેસ્ટર-૧ કૉલેજ ઇન્ટરનલ પરીક્ષા શરૂ તા. ૦૧/૧૦/૨૦૨૬ થી.... સમય સવારે : ૦૭:૩૦ થી ૦૯:૩૦           
Faculties Name Shri Ajaykumar Vasantlal Shah
Designation M.A., B.Ed.
Joined as a Part-time lecturer in Psychology with this institution in March 2004. Previously he served as a part time lecturer in Psychology in Arts and Commerce College, Bardoli from Dec. 1995 to March 2004.