Navyug Arts College

B.A.SEM-1 & M.A.SEM-1 (REGULAR STUDENTS) તા.૦૧/૧૦/૨૦૨૬ થી શરૂ થતી કૉલેજ ઇન્ટરનલ પરીક્ષામાં આપ સર્વે સફળ થાવ એવી સમગ્ર કોલેજ પરિવાર આપને શુભેચ્છા પાઠવે છે. પરીક્ષાખંડમાં આઇ-કાર્ડ ફરજિયાત સાથે લાવવાના રહેશે નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તેમજ પરીક્ષાનું ટાઈમ ટેબલ અને પરીક્ષાની બેઠક વ્યવસ્થા કૉલેજ નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

બી.એ.સેમેસ્ટર-૧ અને એમ.એ.સેમેસ્ટર-૧ કૉલેજ ઇન્ટરનલ પરીક્ષા શરૂ તા. ૦૧/૧૦/૨૦૨૬ થી.... સમય સવારે : ૦૭:૩૦ થી ૦૯:૩૦