Navyug Arts College

આથી બી.એ.સેમ -૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીએ GCAS પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી હોય અથવા કોઈ કોલેજમાં પ્રવેશ લીધેલ ના હોય તેવા વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. તાકીદે ફોર્મ ભરી દેવા કોઈપણ હેલ્પ સેન્ટર માં જરૂરી ડોકયુમેંટ લઈ વિના મૂલ્યે ભરી શકો છો., આઈડી પાસવર્ડ દ્વારા એડમિશન ઓફર જોવા માટે પોતાના Dashboad મા ચેક કરવાનું રહેશે. આભાર..

Gcas UG Regitration Form VSBC. Start Date: 05/07/2026 to 15/07/2026