Navyug Arts College

બી.એ.સેમ-૧ અને એમ.એ.સેમ-૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, આપણી કૉલેજની આતરિક મૂલ્યાંકન પરીક્ષા તા.૦૧/૧૦/૨૦૨૬ થી શરૂ ચાલી રહી છે. આ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી અનિવાર્ય કારણસર ગેરહાજર હોય તેવા વિદ્યાર્થીઓ માટે Extra Test તા.૧૨/૧૦/૨૦૨૬ ના રોજ થી લેવામાં આવશે. પરીક્ષાખંડમાં આઇ-કાર્ડ ફરજિયાત સાથે લાવવાના રહેશે નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તેમજ પરીક્ષાનું ટાઈમ ટેબલ કૉલેજ નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

બી.એ.સેમ-૧ અને એમ.એ.સેમ-૧ Extra Test તા.૧૨/૧૦/૨૦૨૬ ના રોજ થી લેવામાં આવશે