જે ઉમેદવાર જુનિયર કલાર્ક વર્ગ-3 પાર્ટ-૨ પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારોનું PART-II EXAM PROVISONAL ANSWER KEY SET- A-B-C-D તથા વાધા અરજી 12-05-2026 ના રોજ મુકવામાં આવેલ હતી. જેની મુદત તા. ૧૬/૦૫/૨૦૨૬ સુધી લંબાવવા માં આવી છે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.જે ડાઉનલોડ કરવા માટે Media ઉપર ક્લિક કરી Download માં જઈ Junior Clerk Class-III PART-I-II EXAM MATERIAL નામનું Folder ઓપન કરી ડાઉનલોડ કરી લેવું.
REWISE JUNIOR CLERK PART-II QUERI APPLICATION FORM AND PROVISONAL ANSWER KEY SET- A-B-C-D 15-05-2026